24 તઈ ઈસુએ એની બાજુ જોયને કીધું કે, “રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું બોવજ અઘરું છે!
તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી નકારવાનું ઈચ્છતો નોતો.
પણ જઈ એણે આ વાત હાંભળી, તઈ ઈ માણસ ઘણોય નિરાશ થયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.