18 એક અધિકારીએ ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”
ઈસુએ એને કીધુ કે, “તું મને હારો કેમ કે છો? એક એટલે ખાલી પરમેશ્વર સિવાય બીજો કોય હારો નથી.
ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?
અને એને બારે લીયાવીને કીધું કે, “હે ભલા માણસો, તારણ પામવા હાટુ શું કરું?”
તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”