Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 18:16 - કોલી નવો કરાર

16 જેથી ઈસુએ તેઓને બોલાવીને કીધું કે, “બાળકોને મારી પાહે આવવા દયો, એને રોકોમાં કેમ કે, પરમેશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 18:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.”


પછી ઈ લોકો પોતાના બાળકોને પણ ઈસુ પાહે લીયાવા, ઈ હાટુ કે, ઈ બાળકોની ઉપર હાથ રાખીને આશીર્વાદ આપે, પણ જઈ ચેલાઓએ ઈ જોયું તઈ ઈ લોકોને ખીજાણા.


હું તમને હાસુ કવ છું કે, જે માણસો પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય ઈ એમા અંદર જય હકશે નય.”


કેમ કે, ઈ વાયદા તમારા હાટુ અને તમારા પરિવાર અને ઈ બીજા બધાય લોકોની હાટુ પણ છે, જેને પરભુ આપડો પરમેશ્વર પોતાની પાહે બોલાવશે.”


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ