37 ચેલાઓએ ઈસુને પુછયું કે, પરભુ! આ ક્યા થાહે? ઈસુએ જવાબ આપ્યો કે, “જ્યાં લાશ હોય, ન્યા ગીધો ભેગા થાહે જ.”
જ્યાં લાશ હોય ન્યા ગીધો ભેગા થાહે.
અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.