36 ખેતરમાં બે માણસ હશે, એમાંથી એકને લય લેવાહે, અને બીજાને પડતો મુકાહે.
ઈ વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાહે અને બીજો પડતો મુકાહે.
ચેલાઓએ ઈસુને પુછયું કે, પરભુ! આ ક્યા થાહે? ઈસુએ જવાબ આપ્યો કે, “જ્યાં લાશ હોય, ન્યા ગીધો ભેગા થાહે જ.”