35 જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે.
જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે.
હું તમને કવ છું કે, જઈ હું ફરીથી આવય, ઈ વખતે બે માણસ એક જ પથારીમાં હુતા હશે, તો એક માણસને લય લેવાહે બીજા માણસને પડતો મુકાહે.