32 યાદ કરો કે, લોતની બાયડીની હારે શું થયુ હતું?
જે કોય પોતાનો જીવ બસાવવાનું ઈચ્છે છે, ઈ ગુમાયશે, અને જે કોય માણસ પોતાનો જીવન ગુમાવશે, એને બસાવામાં આયશે.