લૂકની સુવાર્તા 17:28 - કોલી નવો કરાર28 એવી જ રીતે, જેમ અમારા વડવો લોત, જે સદોમ શહેરમાં રેતો હતો, એના વખતે હોતન એવુ જ થયુ હતું, જઈ પરમેશ્વરે સદોમનો નાશ કરયો, ન્યા હુંધી પેલા માણસો ખાતા-પીતા, લેતી-દેતી કરતાં, વાવતા અને ઘર બનાવતા હતાં; အခန်းကိုကြည့်ပါ။ |