Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 17:27 - કોલી નવો કરાર

27 નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 17:27
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જઈ મરેલામાંથી જીવતા ઉઠશે, તો જેમ સ્વર્ગમા સ્વર્ગદુત લગન નથી કરતાં એમ જ લોકો પણ લગન નય કરે.


જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે.


એવી જ રીતે, જેમ અમારા વડવો લોત, જે સદોમ શહેરમાં રેતો હતો, એના વખતે હોતન એવુ જ થયુ હતું, જઈ પરમેશ્વરે સદોમનો નાશ કરયો, ન્યા હુંધી પેલા માણસો ખાતા-પીતા, લેતી-દેતી કરતાં, વાવતા અને ઘર બનાવતા હતાં;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ