Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 17:26 - કોલી નવો કરાર

26 જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 17:26
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “એવો વખત આવે છે, તઈ માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છો તો પણ જોય હકશો નય.”


કેમ કે, જેમ આભમાં વીજળી સમકે છે, અને એક દિશાથી બીજી દિશા હુધી અંજવાળું થાય છે, એમ જ માણસના દીકરાનું આવવાનું પણ થાહે.


નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.


જો તમારો ચાકર, જમીન ખેડયા પછી કા ઘેટા સરાવયા પછી, જઈ ઈ ખેતરેથી ઘરે આવે તઈ તમે એને એમ નય કેહો કે, “અંદર આવીને તરત ખાવા બેહી જા”


હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.


આ પાણી દ્વારા એણે ઈ જગતનો નાશ કરી નાખ્યો, જે ઈ વખતે હયાત હતું. એણે એક ભારે વરસાદ મોકલ્યો અને એનાથી પૃથ્વી ઉપર ભયાનક જળપ્રલય થયું અને બધાય જીવતા પ્રાણીઓનો નાશ કરી નાખ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ