Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 17:12 - કોલી નવો કરાર

12 જેમ ઈસુ એક ગામમાં ગયો, ન્યા એની હામે દસ કોઢિયા માણસ આવ્યા, પણ તેઓ એનાથી થોડા આઘા ઉભા રયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 17:12
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”


ઈ એક નગરમાં હતો, તઈ જોવો, કોઢથી પીડાતો એક માણસ ન્યા હતો, એણે ઈસુને જોયને એને પેગે પડીને વિનવણી કરી કે, “હે પરભુ, જો તુ ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ