10 એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.
આ નકામાં ચાકરને બારના અંધારામાં નાખી દયો, જ્યાં રોવું અને દાંતની સક્કીયું સડાવવાનું થાહે.
જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા.
જે કામ તમે તમારા ચાકરને કરવા હાટુ હોપ્યું છે ઈ કામ હાટુ તમે એનો આભાર માનશો નય.
કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?
તેઓએ પરમેશ્વરને છોડી દીધા છે, બધાય પરમેશ્વર હાટુ નકામાં થય ગયા છે. કોય ભલાય કરનારૂ નથી, એક પણ નય.
ઈ તો એક વખતે તારા કોય કામનો નોતો, પણ અત્યારે હવે તારા અને મારા બેય હાટુ ખાસ કામનો છે.