Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 16:8 - કોલી નવો કરાર

8 એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 16:8
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

માણસના દીકરાની વિરુધ જે કોય વાત કેહે, ઈ એને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ કાય કેહે, એનો અપરાધ આ યુગમાં નય, અને આવનાર યુગમાં પણ માફ નય કરાય.


પિતરે ઈસુને કીધુ કે, “પારકાઓ પાહેથી,” તઈ ઈસુએ એને કીધુ કે, તો પછી દીકરાઓ તો છુટા છે.


જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી.


હું જાણું છું કે, હું શું કરય! હું એવુ કાક કરય કે, જેથી જઈ મને કારભારીમાંથી કાઢી મુકે તઈ બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.


પછી એણે બીજા માણસને પુછયું કે, “તારી ઉપર કેટલું લેણું છે?” એને કીધું કે, “હો મણ ઘઉં,” તઈ કારભારીએ એને કીધું કે, “તારા ખાતાની સોપડી લયને એમા એસી મણ લખી નાખ.”


પરભુ ઈસુએ કીધું કે, “આ અન્યાયી ન્યાયધીશે શું કીધું એના વિષે ધ્યાનથી વિસારો કે,


ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, આ જગતમાં માણસો બાયડીઓ લેહે, અને લોકો તેઓની છોકરીઓ માણસોને તેઓના લગનમાં આપશે.


પણ જે લોકો ઈ યુગના અને મરેલામાંથી જીવતા ઉઠવા હાટુ લાયક ઠરશે, તો તેઓ નય લગન કરે નય કે, ફરીથી મરશે, પણ ઈ સ્વર્ગનાં સ્વર્ગદુત જેવા હશે. અને મરેલામાંથી જીવતા થયાની લીધે ઈ પરમેશ્વરનાં બાળકો બનશે.


જ્યાં હુધી અજવાળું તમારી હારે છે, અજવાળા ઉપર વિશ્વાસ કરો જેથી તમે અજવાળાના બાળકો બની હકો,” ઈ વાત કયને ઈસુ ન્યાંથી વયો ગયો, અને એનાથી ઈ હતાય ગયો.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.


કેમ કે, તમે બધાય અંજવાળાના અને દિવસના દીકરા છો, આપડે રાતથી કા અંધારાથી સબંધ રાખતા નથી.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ