4 હું જાણું છું કે, હું શું કરય! હું એવુ કાક કરય કે, જેથી જઈ મને કારભારીમાંથી કાઢી મુકે તઈ બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.
તઈ ઈ કારભારી જાતે જ પોતાના મનમા કેવા લાગ્યો કે, હવે હું શું કરું? કેમ કે, મારો માલીક કારભારીનું કામ મારી પાહેથી લય લેવા માગે છે; મારામાં કામ કરવાની તાકાત નથી; અને રૂપીયા માગવાથી મને શરમ લાગે છે.
તઈ કારભારીએ એના માલીકના દરેક લેણદારોને બોલાવ્યા, અને એણે પેલાથી પુછયું કે, તારી ઉપર મારા માલીકનું કેટલું લેણું છે?
હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે.
આ જ્ઞાન ઈ નથી, જે પરમેશ્વર તરફથી આવે છે પણ સંસારની અને દેહ, અને શેતાની છે.