31 પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
પણ રૂપીયાવાળા માણસે કીધું કે, “ના ઈબ્રાહિમ બાપ! જો કોય મરણ પામેલામાંથી તેઓની પાહે જાય, તો તેઓ પાપનો પસ્તાવો કરશે.”
પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાસુ છે કે, માણસો ઠોકર ખાયને પાપ કરે, એવુ થાહે પણ જે માણસને લીધે પરીક્ષણ પામે છે, એને અફસોસ!
પણ જો તમે એના લખેલાં નિયમ ઉપર વિશ્વાસ નથી કરતાં, તો મારી વાતો ઉપર કેમ વિશ્વાસ કરશો, જે હું તમને કવ છું?
તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો.
રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?”
તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.
જો આપણે હારા હમાસાર પરગટ કરી છયી અને ઈ પડદા પાછળનું હોય, તો ઈ ખાલી નાશ થનારાઓની હાટુ જ છે.
ઈ હાટુ પરભુની બીક રાખીને આપડે માણસોને હમજાવી છયી; આપડે પરમેશ્વરની આગળ પરગટ થયા છયી ઈ હારે મારી આશા છે કે, તમારા મનમાં પણ પરગટ થયા છયી.