Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 16:19 - કોલી નવો કરાર

19 ઈસુએ પણ કીધું કે, એક રૂપીયાવાળો માણસ હતો, જે બોવ મોઘા લુગડા પેરતો અને દરોજ હારુ ખાવાની દાવત કરતો હતો, અને મોજ મજાથી રેતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 16:19
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

સિપાયોએ એને જાંબુડી રંગનો ઝભ્ભો ઠેકડી કરવા હાટુ પેરાવ્યો જેમ કે, ઈ એક રાજા હોય અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને બનાવ્યો અને એને રાજા બનાવવાની ઠેકડી ઉડાડવા હાટુ ઈ મુગટ એના માથા ઉપર રાખી દીધો. તઈ તેઓએ એને સલામ કરવાનું સાલું કરી દીધુ, આ જોતા કે, તેઓ એને માન આપતા હતાં અને રાડો નાખવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!”


જઈ તેઓએ ઠેકડી કરી લીધી, તો એની ઉપરથી જાંબુડી રંગનો ઝભ્ભો ઉતારી લીધો, અને એના જ લુગડા પેરાવ્યા, અને તઈ એને વધસ્થંભે જડવા હાટુ શહેરની બારે લય ગયા.


થોડાક દિવસ પછી, એનો નાનો દીકરો એનુ બધુય ભેગુ કરીને બીજા દેશમા વયો ગયો, અને ન્યા મોજ-મજામાં પોતાની બધીય મિલકત વેડફી નાખી.


હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે.


“જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”


ન્યા લાજરસ નામનો એક ગરીબ માણસ હતો, અને એના આખા દેહમાં ફોડકાઓ થયા હતાં, લાજરસને ઈ રૂપીયાવાળા માણસના ડેલા આગળ બેહાડી દેતા હતા.


આ બાયે જાંબુડી અને લાલ લુગડા પેરેલા હતા. એણે પોતાના દેહને હોનાના ઘરેણા, કિંમતી પાણાઓ અને મોતીઓથી શણગારેલો હતો. એના જમણા હાથમા દારૂનો ભરેલો એક હોનાનો પ્યાલો પકડેલો હતો, જે એના ખરાબ કામો અને છીનાળવા દેખાડે છે.


“હાય! હાય! આ મોટા મહાન નગરને જેણે આસા મખમલી, જાંબુડી, લાલ રંગના લુગડા પેરેલા અને હોના, રત્નોથી એમ જ મોતીઓથી શણગારેલુ હતુ.


તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ