18 “જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”
હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”