Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 15:29 - કોલી નવો કરાર

29 મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 15:29
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને કીધુ કે, “આ પાછળના લોકોએ ખાલી એક જ કલાક કામ કરયુ છે, અને ઈ તેઓને પણ અમારી જેટલી મજુરી આપી, અને અમે આખો દિવસ તડકામાં કામ કરયુ!”


પણ આ હાંભળીને મોટો દીકરો ગુસ્સે થયો, અને ઈ ઘરની અંદર જાવા રાજી નોતો: જેથી એનો બાપ બારે આવીને એને ઘરની અંદર આવવાની વિનવણી કરવા લાગ્યો.


પણ તારા આ છોકરાએ વેશ્યાઓ હારે તારા બધાય રૂપીયા વેડફી દીધા, ઈ ઘરે આવે છે, તઈ તે એની હાટુ એક વાછડો લીયાવીને એનુ જમણવાર તૈયાર કરયુ છે.


હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.


એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.


કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતાં કે, અમે ન્યાયી છયી, અને બીજાને નકારતા હતાં, તેઓને પણ ઈસુએ આ દાખલો કીધો કે,


કેમ કે, મને તમારી બીક લાગતી હતી, હું જાણું છું કે તુ બોવ જ કડક માણસ છે; અને જ્યાં તે રાખ્યું નથી ઈ તુ ઉપાડે છે, અને જ્યાં તે વાવ્યુ નથી, એને તુ લણી લે છો.


કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.


કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.


હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો.


ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.


તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ