26 જેથી એના મોટા દીકારાએ એક નોકરને બોલાવી એને પુછું કે, “આ બધુય શું છે?”
ઈ વખતે મોટો દીકરો ખેતરમાં કામ કરતો હતો, ઈ ઘર પાહે આવી ગયો, તઈ એણે સંગીત અને નાસવાનો અવાજ હાંભળો.
ચાકરે એને કીધું કે, “તારો ભાઈ પાછો ઘરે આવ્યો છે, અને તારા બાપે એક વાછડા લીયાવીને એનુ જમણવાર તયાર કરયુ છે, કારણ કે, તારા બાપને હાજે હારો પાછો મળ્યો છે.”
જઈ આ માણસે મારગ ઉપરથી જાતા માણસોનો અવાજ હાંભળ્યો તઈ ઈ પૂછવા મંડયો કે, “આ શું થય રયુ છે?”
અને ઈ બધાય સોકી ગયા અને બીયને એકબીજાને કેવા લાગ્યા કે, આ શું થાય છે?