23 એક વાછડા લીયાવીને કાપો જેથી આપડે ખાયી અને રાજી થાયી.
પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો,
કેમ કે, મારો દીકરો મરી ગયો હોય એવુ લાગતું હતું, હવે ઈ ફરીથી જીવતો થયો છે; આયા ખોવાય ગયો હતો, ઈ હવે પાછો જડયો છે, જેથી તેઓ આનંદ કરવા લાગ્યા.