Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 15:19 - કોલી નવો કરાર

19 હવે, હું તારો દીકરો કેવાને લાયક રયો નથી, પણ તુ મને તારો ચાકર ગણીને રાખ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 15:19
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું આયથી ઉભો થયને, મારા બાપ પાહે જાય, અને હું કેય કે, હે બાપ મે પરમેશ્વરની વિરુધ અને તારી વિરુધ પાપ કરયુ છે.


પછી ઈ દીકરો, ઈ દેશ છોડીને એના બાપ પાહે જાવા હાટુ હાલતો થયો, જઈ ઈ દીકરો હજી ઘણોય આઘો હતો, તઈ એના બાપે એને આવતો જોયો, એને એના દીકારા ઉપર દયા આવી, અને જેથી ઈ એના દીકરા પાહે ધોડીને ગયો એને બથ ભરી લીધી અને એને સુંબન કરયુ.


ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”


કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા.


ઈ હાટુ તમે પોતાને પરમેશ્વર હામે નમ્ર કરો, જે રક્ષણ કરવામા સામર્થી છે, જેથી ખરા વખતે ઈ તમને વધારે માન આપે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ