18 હું આયથી ઉભો થયને, મારા બાપ પાહે જાય, અને હું કેય કે, હે બાપ મે પરમેશ્વરની વિરુધ અને તારી વિરુધ પાપ કરયુ છે.
જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
ઈ હાટુ જો તમે માણસોના પાપોને માફ કરશો, તો તમારો, સ્વર્ગમાંનો બાપ પણ તમને માફ કરશે.
આથી તમારે આવી રીતે પ્રાર્થના કરવી જોયી હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા નામને માન મળે,
કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે?
ઈસુએ એના ચેલાઓને કીધું કે, “જઈ તમે પ્રાર્થના કરો, તઈ તમે આ રીતે પ્રાર્થના કરો, હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા પવિત્ર નામને માન મળે, તારું રાજ્ય બધી જગ્યાએ રેય.
જઈ ઈ ભાનમાં આવ્યો અને ન્યા, મારા બાપના ઘરે બધાય નોકરોને ભરપૂર ખાવાનું મળે છે, પણ હું તો આયા ભૂખે મરું છું
હવે, હું તારો દીકરો કેવાને લાયક રયો નથી, પણ તુ મને તારો ચાકર ગણીને રાખ.
દીકરાએ કીધું કે, હે બાપ મે પરમેશ્વર અને તારી વિરુધ પાપ કરયુ છે, હવે હું તારો દીકરો કેવાને લાયક રયો નથી.
પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”