Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 15:14 - કોલી નવો કરાર

14 અને એણે બધુય વાપરી નાખુ હતું, પછી ઈ દેશમાં બોવ દુકાળ પડયો અને એને તંગી પડવા લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 15:14
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

થોડાક દિવસ પછી, એનો નાનો દીકરો એનુ બધુય ભેગુ કરીને બીજા દેશમા વયો ગયો, અને ન્યા મોજ-મજામાં પોતાની બધીય મિલકત વેડફી નાખી.


ઈ હાટુ ઈ દેશના એક માણસને ન્યા કામ કરવા ગયો, ઈ માણસે પોતાના ખેતરોમા ડુંકરા સરાવાનું કામ હોપ્યું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ