11 ફરી ઈસુએ એક બીજો દાખલો દીધો કે, કોય એક માણસને બે દીકરા હતા.
હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”
તેઓમાંના નાના દીકરાએ એના બાપને કીધુ કે, “હે બાપ, મને મારા વારસાનો ભાગ આપી દે.” જેથી એના બાપે બે દીકરાઓને મિલકતના ભાગ પાડી દીધા.