8 જઈ તમારામાથી કોય દ્વારા લગનના જમણવારમાં બોલાવવામાં આવ્યા હોય, તો ઈ જગ્યાએ નો બેહતા જ્યાં ખાસ લોકો બેહે. ન્યા થય હકે કે, તમારા કરતાં પણ વધારે મોટો માણસ બોલાવવામાં આવ્યો હોય.