5 ઈસુએ બીજા ફરોશી ટોળાના લોકોને અને યહુદી નિયમના શિક્ષકોને કીધું કે, “જો તમારો દીકરો કે બળદ, યહુદી વિશ્રામવારના દિવસે ખાડામાં પડે, તો શું તમે એને બારે નય કાઢો?”
આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?