લૂકની સુવાર્તા 14:31 - કોલી નવો કરાર31 ફરી, એવો કોણ રાજા છે, જે કોય એક રાજા બીજા રાજાની હામે લડાય કરવા જવાનો હોય, તઈ બેહીને વિસારી નો લેય કે, જે રાજા વીસ હાજર સિપાયને લયને મારી હામે લડાય કરવા આવે છે, તો હું આ દસ હજાર સિપાયને લયને, એની હારે લડાય કરી હકીશ? કે નય. အခန်းကိုကြည့်ပါ။ |