3 ઈસુએ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોને જવાબ દેતા કીધું કે, “યહુદી વિશ્રામવારના દિવસે લોકોને હાજા કરવા ઈ હારું છે કે નય?”
તઈ જોવ, ન્યા એક હાથ હુકાઈ ગયેલો માણસ હતો. ઈસુ ઉપર આરોપ મુકવા હાટુ ફરોશી ટોળાના લોકોએ એને પુછયું કે, “શું વિશ્રામવારના દિવસે કોયને હાજો કરવો, ઈ હારું છે?”
પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”
તેઓમાંથી એક યહુદી નિયમના શિક્ષકોમાના એકે ઓળખવા હાટુ ઈસુને પુછયું કે,
પછી ઈસુએ તેઓને પુછયુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” પણ તેઓ સાનામાના રયા.
અને ન્યા જ ઈસુની હામે એક માણસ હતો જેને હાથ અને પગ હોજી જાય એવી બીમારી હતી.
પણ તેઓએ જવાબ આપ્યો નય તઈ ઈસુએ રોગી માણસ ઉપર હાથ રાખ્યો, એને હાજો કરયો, પછી ઈ માણસને મોકલી દીધો.
પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?”
જો એક માણસની સુન્નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?