29 જો તમે એવુ નો કરયુ, તો ન્યા પાયો નાખશો, પણ એણે પુરું કરી હકશો નય, તો બધાય જોવા વાળા લોકો એને કયને તમારી ઠેકડી કરશે,
વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.”
પછી તમારામાંથી કોય મેડો બાંધવા ઈચ્છતા હોવ, તો પેલા બેહીને એમા શું ખરસો થાહે, ઈ હિસાબ કરશે અને પોતાની પાહે કામ પુરુ કરવા પુરતા રૂપીયા છે કે, નય ઈ જોહે.
તેઓ કેય છે કે, “આ માણસે મેડો બાંધવાનું તો ચાલુ કરયુ, પણ પુરું કરી હક્યો નય.”
શેતાનની ખરાબ સાલાકીઓની હામે તમે સામનો કરી હકો ઈ હાટુ પરમેશ્વર તમને જે હથિયારો આપે છે ઈ ધારણ કરી લ્યો.