લૂકની સુવાર્તા 14:23 - કોલી નવો કરાર23 માલિકે ચાકરને કીધું કે, “મારગ ઉપર અને ગામની શેરીઓમાં જઈ, માણસોને આગ્રહથી બોલાવતો આવ, હું ઈચ્છું છું કે, મારું ઘર ભરાય જાય. အခန်းကိုကြည့်ပါ။ |
પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”