Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 14:21 - કોલી નવો કરાર

21 પછી ચાકર પાછો આવ્યો અને એની હારે જે કાય થયુ, ઈ એના માલિકને કયને હંભળાવ્યું. તઈ ઘરના માલિકે ગુસ્સે થયને પોતાના ચાકરને કીધું કે, “જલ્દી જ, શહેરમાંથી ગરીબ, ટુંડા, લંગડા અને આંધળા માણસોને આયા લીયાવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 14:21
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.


આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.


તઈ એના ચેલાઓએ પાહે આવીને એને કીધુ કે, “આ વાત હાંભળીને ફરોશી ટોળાના લોકોએ માન વગરના થયા, ઈ શું તું જાણે છે?”


તઈ જે થયુ ઈ જોયને એના સાથી ચાકરો ઘણાય દુખી થયા, તેઓએ જયને ઈ બધુય પોતાના માલિકને કયને હંભળાવ્યું.


એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”


પણ જઈ તુ જમણવાર આપ, તઈ ગરીબ માણસ, ઠુંઠાઓને, લંગડાઓને અને આંધળાઓને બોલવ.


અને ત્રીજા માણસે કીધું કે, “હમણાં જ મારા લગન થયા છે, જેથી હું આવી હકુ એમ નથી.”


ઈ પછી ચાકરે એને કીધું કે, “માલિકે મને જેમ કરવાનું કીધું, એમ જ કરયુ; છતાં હજી માણસો હાટુ જગ્યાઓ છે.”


હું તને કવ છું, મે જે લોકોને પેલા આમંત્રિત કરયા છે કે, એનામાંથી કોય પણ મારા જમણવાર ખાહે નય.”


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


ગમાડેલા ચેલાઓએ પાછા આવીને જે જે તેઓએ કરયુ હતું ઈ તેઓએ ઈસુને કીધું. ઈસુ તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.


તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


ઈ બેઠેલાના મોઢામાથી એક તેજ તલવાર નીકળે છે જેનો ઉપયોગ ઈ દેશોને હરાવવા હાટુ કરશે, અને ઈ લોઢાંના હળીયાની હારે લોકો ઉપર રાજ કરશે, ઈ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં ભયાનક ગુસ્સાના કુંડમાથી દ્રાક્ષારસ નીસવશે.


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ