2 અને ન્યા જ ઈસુની હામે એક માણસ હતો જેને હાથ અને પગ હોજી જાય એવી બીમારી હતી.
એક દિવસ જે યહુદી વિશ્રામવારનો દિવસ હતો તઈ ઈસુ ફરોશી ટોળાના લોકોના એક આગેવાનના ઘરે ખાવા ગયો, અને તેઓ એને ધ્યાનથી જોતા હતા.
ઈસુએ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોને જવાબ દેતા કીધું કે, “યહુદી વિશ્રામવારના દિવસે લોકોને હાજા કરવા ઈ હારું છે કે નય?”