Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 14:19 - કોલી નવો કરાર

19 બીજા માણસે કીધું કે, “મે પાંસ જોડ બળદ લીધા છે, તો મારે એને જોવા છે કે, ઈ કેમ હાલે છે કે, નય જેથી હું તને વિનવણી કરું છું કે, તુ મને માફ કર.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 14:19
2 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ બધાય મેમાનોએ કીધુ કે, અમે નય આવીને બધા બાનું કાઢવા લાગ્યા એકે કીધુ કે, “મે ખેતર વેસાતી લીધું છે, જેથી મારે ન્યા જાવું પડશે; જેથી મને માફ કર.”


અને ત્રીજા માણસે કીધું કે, “હમણાં જ મારા લગન થયા છે, જેથી હું આવી હકુ એમ નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ