Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 14:15 - કોલી નવો કરાર

15 ઈસુ હારે જે ખાનારા બેઠા હતાં, એમાંથી કોય એક માણસે આ વાત હાંભળીને કીધું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જે ખાવાનું ખાહે ઈ આશીર્વાદિત છે!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 14:15
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ તેઓ વેસાતી તેલ લેવા જાત્યું હતી તઈ વરરાજો આવી ગયો અને જેઓ તૈયાર હતી, તેઓ એની હારે લગન જમણવારના ઘરમાં ગય અને કમાડ બંધ કરવામાં આવ્યું.


હું તમને કવ છું કે, ઉગમણી અને આથમણેથી ઘણાય બધા બિનયહુદી માણસો આયશે, અને ઈબ્રાહિમ અને ઈસહાકની અને યાકુબની હારે સ્વર્ગના રાજ્યમાં ખાવાનું ખાહે.


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


ઉગમણી અને આથમણેથી, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવે છે તઈ આખા જગતમાંથી બિનયહુદી લોકો પરમેશ્વરનાં રાજ્યના જમણવારમાં ભાગીદાર થાહે.


હું તમને કવ છું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જ્યાં હુધી આ પાસ્ખા ખાવાનો પુરો અરથ નય આપે, ન્યા હુંધી હું ફરીથી આ ભોજન ખાવાનો નથી.”


જેથી મારા રાજ્યમાં તમે મારી હારે મેજ ઉપર ખાહો-પીહો અને તમે ઈઝરાયલ દેશના બાર કુળોનો ન્યાય કરવા, રાજ્યાસન ઉપર બેહશો.


તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ