લૂકની સુવાર્તા 14:12 - કોલી નવો કરાર12 જે ફરોશી ટોળાના લોકોએ આમંત્રણ આપ્યુ હતું, એને કીધું કે, “જઈ તુ રાત દિવસનું નોતર કરે, તઈ તારા ભાઈઓ, કે મિત્રો, કે સબંધીઓ અને માલદાર પાડોહીને નો આપ, ક્યાક એવુ નો થાય કે, તેઓ પણ તમને ઈ નોતરુ આપીને તને તારો બદલો વાળી આપે. အခန်းကိုကြည့်ပါ။ |