લૂકની સુવાર્તા 14:10 - કોલી નવો કરાર10 પણ જઈ તને કોય આમંત્રિત કરે, તો બધાયથી છેલ્લી જગ્યાએ જયને બેહી જા, તઈ જે માણસ તને આમંત્રિત કરનાર કેય કે, ન્યા ઈ માણસ તમારી પાહે આવીને કેય કે, “આ બાજુની બેઠક ઉપર આવો,” તો બીજા મેમાનો પણ તમને માન આપશે. အခန်းကိုကြည့်ပါ။ |