Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:6 - કોલી નવો કરાર

6 પછી ઈસુએ આ દાખલો દીધો કે, એક માણસે પોતાની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ રોપ્યુ હતું, દરેક વરહે ઈ અંજીરીના ઝાડ ઉપર ફળો ગોતવા આવતો હતો, પણ એકય ફળ જડયુ નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:6
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”


જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.


તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ