Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:34 - કોલી નવો કરાર

34 ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:34
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

લગનમાં નોતરેલાઓને તેડવા હાટુ એણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા માંગતા નોતા.


બાકીનાઓએ એના ચાકરોને પકડયા તેઓનું અપમાન કરીને તેઓએ મારી નાખ્યા.


પણ આ હાંભળીને મોટો દીકરો ગુસ્સે થયો, અને ઈ ઘરની અંદર જાવા રાજી નોતો: જેથી એનો બાપ બારે આવીને એને ઘરની અંદર આવવાની વિનવણી કરવા લાગ્યો.


તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”


પણ ઈસુએ ફરીને એને કીધું કે, “યરુશાલેમની દીકરીઓ મારી હાટુ રોવોમાં; પણ જે કાય તમારી અને તમારા બાળકો હાટુ થાવાનુ છે એની હાટુ રોવો.


તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.


અને ઈ સ્તેફન ઉપર પાણા મારતા રયા, અને ઈ કેતા પરભુની પ્રાર્થના કરતો રયો, “હે પરભુ ઈસુ, મારી આત્માને ગ્રહણ કરીલે.”


શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા.


એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ