Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:28 - કોલી નવો કરાર

28 પછી ઈસુએ એમ કેવાનું સાલું રાખ્યું કે, જઈ તમે ઈબ્રાહિમને, ઈસહાકને, યાકુબને અને બધાય આગમભાખીયાઓને પરમેશ્વરનાં રાજ્યમાં જોહો, અને પોતાને બારે કાઢી મુકેલા જોહો, જ્યાં દુખથી રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:28
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને સ્વર્ગદુતો તેઓને આગની ભઠ્ઠીમા નાખી દેહે, ન્યા રોવું અને દાંતની સક્કીયુ સડાવવાનું થાહે.


અને સ્વર્ગદુતો તેઓને આગની ભઠ્ઠીમા નાખી દેહે, ન્યા રોવું અને દાંતની સક્કીયુ સડાવવાનું થાહે.


તઈ રાજાએ ચાકરોને કીધુ કે, “એના હાથ પગ બાંધીને બહારના અંધારામાં ફેકી દયો, ન્યા એને રોવું અને દાંતની સક્કીઓ લેવી પડશે.”


અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે.


આ નકામાં ચાકરને બારના અંધારામાં નાખી દયો, જ્યાં રોવું અને દાંતની સક્કીયું સડાવવાનું થાહે.


કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે;


ઈસુ હારે જે ખાનારા બેઠા હતાં, એમાંથી કોય એક માણસે આ વાત હાંભળીને કીધું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જે ખાવાનું ખાહે ઈ આશીર્વાદિત છે!”


અને એણે નરકમાં ઘણીય બધીય પીડા ભોગવતા છેટેથી પોતાની આંખો ઉસી કરીને ઈબ્રાહિમની પાહે લાજરસને જોયો.


તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.


આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ