Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:25 - કોલી નવો કરાર

25 જો પરમેશ્વર, ઘર માલિકે એનુ કમાડ, બંધ કરી દીધુ હોય, અને પછી તમે બારે રયને કમાડને ખખડાવો અને વિનવણી કરીને કયો કે, “હે પરભુ, અમારી હાટુ કમાડ ઉઘાડ. પણ ઈ તમને જવાબ આપશે કે, હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:25
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


પણ ઈ તમને કેહે કે, “હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો? ઓ ખોટુ કરનારાઓ, તમે બધાય મારી પાહેથી આઘા જાવ.”


ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.


ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?


કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.


તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ