Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:22 - કોલી નવો કરાર

22 ઈસુ બધાય શહેરોમાં અને ગામોમાં એના ચેલાઓની હારે શિક્ષણ આપતો યરુશાલેમ બાજુ જાતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:22
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલના શહેરો અને ગામડાઓમાં ફરતો હતો અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો, અને દરેક પરકારના રોગ અને દુખ મટાડતા ગયા.


અને ઈસુ તેઓના અવિશ્વાસ ઉપર નવાય પામ્યો, એની પછી, ઈસુ આજુ-બાજુના ગામડામાં ગયો અને લોકોને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો ફરયો.


એક માણસે ઈસુને પુછું કે, “હે પરભુ, તારણ પામનાર થોડાક લોકો છે શું?” પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે,


હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો.


પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ