18 પછી ઈસુએ કીધું કે, “પરમેશ્વરનું રાજ્ય કોના જેવું છે? અને હું એની હરખામણી કોની હારે કરું?
ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા.
ફરી ઈસુએ કીધુ કે, “પરમેશ્વરનું રાજ્ય ઈ માણસની જેમ છે જે ખેતરમાં બી વાવે છે.
ઈસુએ ફરી તેઓને કીધું કે, “હું પરમેશ્વરનાં રાજ્યની શું હરખામણી કરું?
અને લોકો કેહે પણ નય કે, જોવો, આયા પરમેશ્વરનું રાજ્ય છે, કા ન્યા છે! “કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તો તમારામા જ છે.”
આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ કોના જેવા છે?