Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:13 - કોલી નવો કરાર

13 ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:13
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”


અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”


તેઓએ ઈસુ ઉપર વિશ્વાસ નો કરયો ઈ હાટુ એણે પોતાનો હાથ થોડાક લોકો ઉપર મુકીને ઈ માંદાઓને હાજા કરયા, એની સિવાય ઈ ન્યા બીજો કોય સમત્કાર કરી નો હક્યો.


પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.


જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.”


અને તરત ઈ જોવા લાગ્યો અને પરમેશ્વરની મહિમા કરતો ઈસુની વાહે ગયો; અને તઈ બધાય લોકોએ ઈ જોયને પરમેશ્વરની મહિમા કરી.


સુરજ ઢળતી વેળાયે, જેઓ જુદા જુદા રોગથી પીડાતા માણસો હતાં, તેઓને ઈસુની પાહે લીયાવ્યા; અને એણે તેઓના માથા ઉપર હાથ મુકીને હાજા કરયા.


તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ