Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 13:12 - કોલી નવો કરાર

12 જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 13:12
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


હવે જઈ હાંજ પડી તઈ લોકો ઘણાય મેલી આત્મા વળગેલાઓને ઈસુની પાહે લાવ્યા અને એણે શબ્દથી ઈ આત્માઓને બારે કાઢી અને બધાયને હાજા કરયા જે માંદા હતાં.


ન્યા એક બાય હતી, જેને મેલી આત્માએ એને અઢાર વરહથી વાકી વાળી દીધી હતી. ઈ સદાય વાકી વળીને રેતી હતી અને ઈ કોય દિવસ સીધી ઉભી રય હક્તી નોતી.


ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી.


આ પાકું હતું કે, આ બાય જે ઈબ્રાહિમની પેઢીની છે, જેને શેતાને અઢાર વરહથી બાંધીને રાખી હતી, વિશ્રામવારના દિવસે બંધનમાંથી છૂટી કરાવી એમા કાય ખોટુ નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ