55 જઈ દક્ષિણમાંથી પવન હાલતો હોય તઈ તમે કયો છો કે, આ દિવસે બોવજ લુ લાગશે અને ખરેખર એવુ જ થાય છે.
અને કીધુ કે, “આ પાછળના લોકોએ ખાલી એક જ કલાક કામ કરયુ છે, અને ઈ તેઓને પણ અમારી જેટલી મજુરી આપી, અને અમે આખો દિવસ તડકામાં કામ કરયુ!”
પણ તુ જઈ દાન કર, તઈ તારી સિવાય બીજા કોય લોકોને ખબર નો પડે એવી રીતે ખાનગીમાં દાન કર.