54 અને ઈસુએ લોકોને કીધું કે, “જઈ તમે આથમણી બાજુ વાદળ ઘેરાતા જોવો તઈ તમે કયો છો કે, વરસાદનું જાપટુ આયશે, અને ખરેખર વરસાદ પડશે,” અને ખરેખર એવુ જ થાય છે.