51 શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું
હું પૃથ્વી ઉપર આગ લગાડવા આવ્યો છું; અને શું ઈચ્છું છું કે, ખાલી આ કે, આઘડી હળગી જાત!
કેમ કે, હવેથી ઈ પરિવારના પાચ માણસોના ભાગલા પડશે, અને ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે.
જઈ એને ઈ કીધું તો યહુદી લોકો અંદરો અંદર બોવ વાદ-વિવાદ કરવા મડીયા અને ન્યાંથી વયા ગયા.