50 પણ જલદી જ મારે એક ભયાનક પીડાની જળદીક્ષા પામવી છે. અને જ્યાં હુધી આ પીડા પુરી નો થાય ન્યા હુધી હું ઘણોય મુજવણમાં રેય.
જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
હું પૃથ્વી ઉપર આગ લગાડવા આવ્યો છું; અને શું ઈચ્છું છું કે, ખાલી આ કે, આઘડી હળગી જાત!
જેથી ઈસુએ પિતરને કીધું કે, “તારી તલવારને પાછી મ્યાનમાં મુકી દે, જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે, ઈ શું હું નય પીવું?”
ઈસુએ ઈ સરકો સાખ્યો પછી એણે કીધું કે, “આ પુરું થયુ” અને એણે એનુ માથું નમાવ્યુ અને જીવ છોડ્યો.
ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.
પણ જઈ એના ભાઈ તેવારમાં હાલ્યા ગયા હતાં, તઈ ઈસુ પણ લોકોને દેખાતો નય, પણ હન્તાઈને તેવારમાં ગયો.
હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે.