Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 12:38 - કોલી નવો કરાર

38 જો ઈ અડધી રાતે કે પછી મોડેથી આવે, અને તેઓના માલિકની આવવાની વાટ જોતા જોયી, તો ઈ ચાકર આશીર્વાદિત છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 12:38
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈ જાણો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય.


અડધી રાતે ધોમ ધડાકાનો અવાજ હંભળાણો, “જોવ, વરરાજો આવ્યો છે! એને મળવા બારે હાલો.”


આ યાદ રાખો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ