લૂકની સુવાર્તા 12:27 - કોલી નવો કરાર27 ફૂલોને જોવ કે, તેઓ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં, અને નથી તેઓ મેનત કરતાં; તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત, ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો. အခန်းကိုကြည့်ပါ။ |